ક્રિકેટ Indiaની સૌથી પ્રખ્યાત રમત છે. ક્રિકેટ ૧૧ ખેલાડીઓ ની બે ટુકડી વચ્ચે રમાય છે. ક્રિકેટની શરુઆત ઇંગ્લૅન્ડમાં થઈ હતી. બ્રિટિશ રાજ દરમ્યાન બ્રિટિશરોએ તેમના શાસન હેઠળના આજના કૉમનવૅલ્થ દેશોમાં આ રમતને પ્રચલીત કરી હતી. ક્રિકેટ રમનારા પ્રમુખ દેશોમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલૅન્ડ તથા કૅરેબીયન દેશો (વેસ્ટઈન્ડીઝ) નો સમાવેશ થાય છે.
Krieket | كريكيت | Críquet | Крикет | Kricket | Criquet | Kriket | Criced | Kricket | Cricket | Κρίκετ | Cricket | Kriketo | Críquet | Kriket | Kriketti | Cricket | Krikket | Cricéad | Criogaid | Críquet | קריקט | क्रिकेट | Kriket | Krikett | Cricket | Kriket | Krikket | Cricket | クリケット | ಕ್ರಿಕೆಟ್ | 크리켓 | Criccetius lusus | Cricket | Kriketas | क्रिकेट | Cricket | Cricket | Cricket | Cricket | Cricket | Krykiet | Críquete | Crichet | Крикет | क्रिकेट | Cricket | Kriket | Cricket | Kriket | Cricket | கிரிக்கெட் | คริกเกต | Kriket | 板球